Skip to main content

લગન લાગી રે ...આ વેલેન્ટાઇન ગુજરાતી પિક્ચર ધુમ મચાવશે :

 

લગન લાગી રે.. જી હા,  દરેક ગુજરાતી ને આ વેલેન્ટાઇન માં, મલ્હાર ઠાકર અને આરોહી પટેલ ની આ ધમાકેદાર ફિલ્મ ની જરૂર થી લગન લાગવાની છે ...


આ love traingle 6 ફેબ્રુઆરી 2026 ના રોજ રિલીઝ થવાની છે . જે માટે દરેક ગુજરાતી excited છે.. 

Creative Team:

  • Director : સંદીપ પટેલ ( directior ઓફ "ઓમ મંગલમ સિંગલમ" અને "લવ ની ભવાઈ ")
  • Writter: નેહલ બક્ષી અને મીતાઈ શુક્લા 
  • Producer: રશ્મિન મજેઠીયા અને આરતી પટેલ 
  • Film banner: coconut motion pictures.

Star cast:


  • મલ્હાર ઠાકર (malhar thakar)
  • આરોહી પટેલ (aarohi patel) 
  • તત્સત મુન્શી (tatsat munshi)
  • વેદિકા કોલ વ્યાસ (vedika Koul Vyas)
  • આર. ટી . વ્યાસ (R.T. Vyas )
  • રાગી જાની (ragi Jani )
  • હેમાંગ દવે (hemang Dave )

Story line 


મૂવી નું teaser અને trailer જોઈને એક વાત જરૂર થી કહી શકાય કે લગન લાગી રે મૂવી એક love story છે, બે મિત્રો ની કહાની છે જે પ્રેમ ને શોધી રહ્યાં છે.
  • આરોહી પટેલ નું કેરેક્ટર univerce પર ભરોસો કરે છે અને માને છે કે univerce તેને પ્રેમ શોધવા માં મદદ કરશે .
  • જ્યારે મલ્હાર ઠાકર એ આરોહી નો school friends છે જે આરોહી ને promise કરે છે કે એ તેરે એના પ્રેમ ને શોધી લાવશે..
  •  બન્ને થાય તો એ પ્રેમ અને એક ને થાય એ વહેમ .આ diologe ને સાર્થક કરતી આ મૂવી માં love traingle બતાવ્યું છે ..
  • Overall love , hate , complications, laughter ,betrayal , friendship દરેક no એહસાસ આ લગન લાગી રે મૂવી દ્વારા ચોક્કસ થી થશે ..

Music:


  • Music ની વાત કરીએ તો "Baby Bewafa" je ' jignesh kaviraj barot ' એ ગાયું છે જે release થયા ની સાથે ધૂમ મચાવી રહ્યું છે ..

સોશિયલ મીડિયા પર આ સોંગ ના ખૂબ વિડિઓઝ બને છે અને " ટ્રેડિંગ " થાય છે.


  • બીજું એક emotional love anthem je "jigar Gadhvi" ગાયું છે, જેનું નામ છે "અમે તો કરીશું પ્રેમ " .
જીગર ગઢવી ના અવાજ માં આ ગીત ગુજરાતીઓ નું નવું love antham બનશે એવું આ મૂવી ના ચાહકો નું માનવું છે .. 


Budget:


આ love, friendship, emotional and drama થી ભરપૂર મૂવી નું બજેટ આશરે ૪ કરોડ કહેવાયું છે ..


My personal opinion:


છેલ્લા એક દસકા માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ એક નવો મોડ લીધો છે , નવા ચેહરા , નવા ideas અને ખૂબ મહેનત ના પરિણામે જ બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં ગુજરાતી મૂવી ની સ્ટોરી ,"સેતાન " લેવામાં માં આવી જે દરેક ગુજરાતી માટે ગર્વ ની વાત છે ...

લગન લાગી રે એક ફુલ package જેવી છે love, trust, partnership,friendship, drama , comedy anything and everything you need to sit for 3 hours .. 



#gujratifilm
#gujjulove
#lagnilagire
#malharthakar
#aarohipatel

Popular posts from this blog

What went wrong? Nana patekar angrily leave the "o romio" trailer lounch event

Trailer lounch of shahid Kapoor 's upcoming movie ' o romio ' was held on  21st January 2026 , the movie is directed by Vishal Bharadwaj and produce by Sajid Nadiyadwalaa . Starcast include  Triptii Dimri   , Avinash Tiwari , Farida Jalal , Randeep Hooda and the legendary Nana Patekar .  As per the the NDTV news report the trailer lounch event was scheduled to begin at 12 pm on Wednesday, and like a punctual actor nana patekar was on the time . But other cast including shahid kapoor and triptii Dimri are not on time . However nana patekar waited for around 60 minutes for the event to start . But when the lead stars still hadn't arrived, nana patekar angrily leaves the event . The video of Nana Patekar getting angry and leaving the event is going viral in which the team of "O Romio " is trying to convince him but Nana Patekar was pointing at his watch repeatedly and left the place angrily. Director's clarification on Nana's Act : The film director r...

Kangna ki radar me aaye 'God of music " full controversy explained

  Kangana Ranaut ne apni ek insta story se bollywood industry me tehelka macha diya hai.. iss bar kangna ki radar me na to roshan's hai na to kapoor na to koi politician hai na to koi tv star.. iss bar unka nishana bne hai mashoor singer composer A.R. rehman .  Fearless and loud actress turned politician kangna ranaut ne apne instagram story me ek post krte likha hai ki .. 'i have no accross amen more hateful then you '  What actually happened ?  A.R.rehman ne apne B.B.C. ke ek interview ke doran kai controversial topics pe baat ki .. bollywood me 'communal thing' . Bollywood me kaam n milna or ' power shift ' jaise topics pe comment kiye ..  A.R.rehman ne interview ke doran kaha ki pichle kuch salo se power shift hua hai ... Jo log music ki knowledge nhi rakhte vo bs power k dam per unko replace kr rhe hai .or jab bhi vo kaam dhundne gaye hai vo unke liye shraap sabit hua hai ..  Single shan , legend javed Akhtar jaise celebrities ne unke comments ...

The Roast That Got Everyone Talking : Ravi gupta vs Avika & Milind

                Stand up comedian Ravi gupta ne apne ek recent roast se internet pe kafi charcha me hai  . ek taraf audiance ne ise pure and fearless comedy bola to vhi dusro aur public ne isse unnecessary personal attack kha ..                 Ravi gupta jinhone ' kal ki chinta nhi krta ' aur ' Relex ho ja bhai ' jaise popular stand up shows se apni identity bnai hai . Unka andaz hmesha se honest rha hai . Unke roast kuch logo to honest and unfiltered lagte hai to koi ise uncomfortable ho jate hai .                 Balika vadhu or sasural simar ka jaise top shows ka hissa bni avika ki image hmesha se kafi strong or balance rhi hai vhi roadies fame or social worker Milind ne bhi apne kaam se logo ka dil jita hai .. dono ne hal hi  me ek reality tv show ' pati patni aur panga ' me participate kr show k end me show per hi shadi ki thi .  ...